ઓપ્શન : 1 શાળા દ્વારા
⬇
આપનું બાળક જે શાળામાં અભ્યાસ કરતું હોય
તે શાળા જો સ્વપનીલ એપ નો ઉપયોગ કરે તો
શિક્ષકો દ્વારા કરેલ વિદ્યાર્થીની એન્ટ્રી વાલી જોઈ શકે
આ ઑપ્શનમાં અમે શાળાને એપ આપીએ -> શાળા વાલીને એપ આપે
અંગ્રેજી માધ્યમ /ગુજરાતી માધ્યમ અવેલેબલ
ઓપ્શન 2: ડાયરેક્ટ વાલી
આપનું બાળક જે શાળામાં અભ્યાસ કરતું હોય
તે શાળા જો સ્વપનીલ એપ નો ઉપયોગ ના કરે તો
વાલી પોતાની જાતે પોતાના બાળકની એન્ટ્રી કરી શકે છે
વર્ષના રૂ 365 વિદ્યાર્થી દીઠ અમોને(સ્વપનીલ સ્કૂલ સોફ્ટવેર્સ) ચુકવવાના રહે